Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Punit Raval

Others

2  

Punit Raval

Others

પ્રતિક્ષા

પ્રતિક્ષા

1 min
6.8K


વરસાદ નથી આ,
આકાશનું રૂદન છે..
વરસતા આંસુઓ વચ્ચે વીજના તેજ લીસોટાથી
ધરતીને ઉઝરડાઓ પડી રહ્યા છે.
મેઘ ગર્જના અલયબદ્ધ સ્તબ્ધ કરતી રહે છે અને
તે છતાં તે વેળાએ પણ
તારૂ મારામાં લપાઈને સૂઈ જવું,
શાંત થઈ જવું...
એક નવા વરસાદની પ્રતિક્ષામા...
મને તારામાં રસ છે,
ઉઝરડામાં નહી.


Rate this content
Log in