Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

મન મુકીને નાચ

મન મુકીને નાચ

1 min
6.8K


મન મુકીને નાચ મનવા
મન મુકીને નાચ..
 
બસ ખુદમાં રાચ મનવા
મન મુકીને નાચ..
 
કામ સારા પ્રભુને પ્યારા,
કદી ન આવે આંચ...મનવા
મન મુકીને નાચ....
 
વાતો સારી પ્રભુને પ્યારી,
બોલજે તું સાચ... મનવા
મન મુકીને નાચ..
 
તારું તારું પ્રભુને પ્યારું,
તત્વ છે આ પાંચ... મનવા
મન મુકીને નાચ....
 
જીવે સારો પ્રભુને પ્યારો,
બસ ખુદને વાંચ... મનવા
મન મુકીને નાચ...
 
 
નામ રામ પ્રભુનું ધામ,
કાયા છે આ કાચ... મનવા
મન મુકીને નાચ...
 
મન મુકીને નાચ મનવા
મન મુકીને નાચ..
 
બસ ખુદમાં રાચ મનવા
મન મુકીને નાચ..
 
 
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational