Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Inspirational Children Stories

1.0  

Bharat Thacker

Inspirational Children Stories

બહેન

બહેન

1 min
335


અમે એક જ ઝાડની બે ડાળ, અમારુ લોહીનું અનુસંધાન છે,

બહેની મારી બહેન તો છે જ, સહેલી તણુ એ અભયદાન છે,


રમત ગમત, મોજ મસ્તીની દુનિયા, બહેન મારી જીંદગીની મસ્તાન છે,

પાટી પેનથી પેન ડ્રાઇવ સુધીના પાઠ, બહેન મારી 'મા' નું બહુમાન છે,


દુ:ખને હડસેલી દે મારાથી દૂર, બહેન મારી ખુશીઓની દરવાન છે,

બહેનો થતી હોય છે ‘અલગ’, પણ ‘લગોલગ’ રહેવાનું વરદાન છે,


બહેનની જગ્યા લઇ શકે ના કોઇ, બહેન જીંદગીનું આસમાન છે,

આ જ બહેન મળે જન્મોજનમ, એવા મારા અંતરના અરમાન છે.


Rate this content
Log in