Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nita Patel

Inspirational Romance

3  

Nita Patel

Inspirational Romance

મુલાકાત થઈ ગઈ

મુલાકાત થઈ ગઈ

1 min
7.3K


અજાણ્યા ય પંથ પર મુલાકાત થઈ ગઈ,

ક્ષણિક શ્વાસની પણ કબૂલાત થઈ ગઈ.

મળી લાગણી જિંદગી ત્યાં લગોલગ,

પ્રણયની હતી વાવણી રાત થઈ ગઈ. 

જન્મભૂમિ ત્યાગી જ્યાં કારણ વગર પણ,

હતી એ વિદાયી ને સોગાત થઈ ગઈ.

પછી આ વિરહની ભલા કોટડીમાં, 

સમંદરને તરવાની શરૂઆત થઈ ગઈ.

નિભાવ્યા રિવાજો પિયૂ આંગણે પણ,

ધસી જાત સૂકી રજૂઆત થઈ ગઈ.


Rate this content
Log in