Khvab Ji
Others
તેજસ્વિતાનું
તંત્ર હતો,
મહાભક્તિનો
મંત્ર હતો,
હોળી-જ્વાળામાં
પ્રહલાદ તો,
અગ્નિશામક
યંત્ર હતો .....
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ