Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Somani

Others

3  

Prashant Somani

Others

આવે

આવે

1 min
7.0K


હવે કયાંથી એ શબરી બોર આવે?
કળીયુગમાં તો કંટક થોર આવે.

ના સમજો, જાણતું કોઈ નથી કાંઈ,
છુપેલી વાત ચારેકોર આવે.

કહો ને બંધ કરવા કયાં કમાડો?
હવે સપનામાં ડાકૂ ચોર આવે.

એ લોકોને કહો પણ શું તમે યાર,
હો ખુદનું કામ તોયે જોર આવે.

અહોભાગ્ય ગણું કે ભરઉનાળે,
કળા કરવાને આંગણ મોર આવે.

એ વાર્તાથી હજુ કંપું છું આખો,
દિવાલોમાંથી જ્યારે શોર આવે.

ઉદાસી મારા મુખ પર જોઈ રાતે,
માનાં પાલવની ભીની કોર આવે.


Rate this content
Log in