સેંથો
સેંથો
1 min
6.6K
સેંથો પૂર્યાની સાદગી
અને આંખોમાં હરખના આંસુ.
જાણે દરિયો છલકાયો.
એની સરિતાની
આંખોની સરવાણીમાં.
મૌનની ભાષા કહેતી કંઈક વાચા
હતી તમન્ના હતી ઝંખના
એક ચૂટકી સિંદૂરની