Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Fantasy

3  

Harshida Dipak

Fantasy

એક નામ હરિ ...

એક નામ હરિ ...

1 min
6.7K




મધરાતે સપનામાં

બાર' વાગ્યે ઘોર અંધારે,

બેઠી લીલોતરીના ઊંચા પર્વતની ટોચ પર,

આકાશથી રેલાતાં કિરણો,

તેજમાં સંભળાતો મીઠો અણસાર,

ને સંભળાતો નાદ જીવનઆનંદનો,

આભથી વરસતાં તેજમાં ઝીલાતો તું .....


લીલોતરી સભર પાને - પાને પથરાતો પ્રેમ ....

ડાળે - ડાળે રંગ - બે - રંગી ફૂલો, પંખીઓનો કલરવ,

છેક---- ઘર -----

ઉંબર સુધી ઝીલાતો સૂર,

આસપાસના મનુજમાં શ્વાસ લેતું મનનૂપુર હરિ સ્મરણના સથવારે,

તૂટે શ્વાસ, ખૂટે વિશ્વાસ,

તો એના સહારે પાલવ પ્રસારી.....


નવલા સૂરજના નવા પહોરે ....

ગુંજે ભર્યું

એક નામ હરિ .....

હરિ હવે તો,

હારે ... હારે ....!!


Rate this content
Log in