Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Trivedi

Tragedy

2  

Bhavna Trivedi

Tragedy

નથી થવું

નથી થવું

1 min
6.6K


નથી થવું રાધા કે મીરાં નથી થવું

ભટકી જે વન વન એ સીતા નથી થવું

આપું લાગણી ને હૂંફ હૈયાની

બાળે જે દીકરીને એ ચિતા નથી થવું

કઠોર કર્મથી ઉજાળું ખોરડાને

ઠાલા ખવાય સોગંદ એ ગીતા નથી થવું

દીકરી હોય લક્ષ્મી ઘર તણી

વંશ લાલચે થાય ખૂની એ પિતા નથી થવું


Rate this content
Log in