મત કરે એને વંદન
મત કરે એને વંદન
'મત' કરે એને વંદન,
કરશે કોઈ સુંદર દેશનું સર્જન,
કરશે કુદરતનું જતન,
કરશે ગરીબનું મનોમંથન,
સુરક્ષિત દેશની સરહદ સર્વસંપન્ન.
મળશે બધાને જલજીવન,
સ્વચ્છતા એ જ નવજીવન.
"એક મત ના આપું તો શું ફર્ક પડશે ?" ના
વિચારો, ના કરો આવું તર્કબંધન
બસ એટલે જ કહું છું
'મત' કરે એને વંદન !