Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Inspirational

2  

Hemaxi Buch

Inspirational

લગ્ન

લગ્ન

1 min
494


આત્માથી આત્માનું મિલન,

પોતાનાને દૂર કરી બીજાને,

પોતાના કરવાનું પગલું,


અચાનક કોઈ ખૂબ જ નજીક,

ખૂબ અંગત બની જવાની ઘટના,


શરીર મનથી કોઈ ને ચાહી લેવું,

કોઈ એક વ્યક્તિ ના બની જવું,


હાથમાં હાથ મળે ને જીવનભરની સાથ મળે,

એક બીજાનાં ખભે સુખ દુઃખ વેંચી શકીએ,


એક એવો સંબંધ જે ખાસ છે,

એક એવો સંબંધ જે અધિકાર છે,


જ્યાં હક જતાવી શકાય,

વગર પૂછે વગર કહ્યે સમજી જાય,


લગ્ન એ સહજીવન સહચરણ,

લગ્ન એટલે બે માંથી એક થવાની 

ગમતી ઘટના.


Rate this content
Log in