Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Fantasy

2  

Manisha Joban Desai

Fantasy

સરકી જશે

સરકી જશે

1 min
6.9K


આજ મારા હાથથી સરકી જશે,
જીંદગી જો મૃગજળે ફરતી જશે.

હોય છો આકાશમાં વાદળો અહીં 
વીજ તારી યાદની ચમકી જશે.

આપના આ મૌનમાં છે વેદના
ને, અહીં આ આંખ તો વરસી જશે.

રાખ ભલે આ ઘાવ છૂપાવી બધા 
આંખ આખી વાત એને કહી જશે.

સાંકડી છે જો બધી દિશા અહીં,
આ હવાઓ સૌ પગલાં ભૂંસી જશે.

દિલમાં રાખી શકીએ યાદને અહીં 
પ્રેમની સૌએ સજા તું ભૂલી જશે.

 


Rate this content
Log in