મતિ મૂઢ
મતિ મૂઢ
શબ્દ જાળ માયાનું કુંડ,
ત્યાં નર પડે મતિ મૂઢ;
શણગારી વાણી સૌ ગાય,
મોહ્ય જીવ સાંભળવા જાય;
અખા શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
શબ્દ જાળ માયાનું કુંડ,
ત્યાં નર પડે મતિ મૂઢ;
શણગારી વાણી સૌ ગાય,
મોહ્ય જીવ સાંભળવા જાય;
અખા શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.