Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

સપનું ઉછીનું

સપનું ઉછીનું

1 min
269


 નિકળ્યો પોતાના સપના પુરા કરવા હું, 

રસ્તામાંથી આપ્યું સપનું એક ઉછીનું મને... 


રમવું હતું મારે તો રમતગમત ના મેદાનમાં, 

સ્વજનો કહે ના બને કરિયર અહીં તારામાં... 


લઇ ઉછીનું સપનું નીકળો નવા માર્ગ પર, 

કરી મહેનત લગનથી મળી મંજિલ ઉપર... 


કર્યાં લોકો એ અનેરા અનેરા સ્ટેટમેન્ટ મારા પર પાસ, 

બોલે અરે આતો આવી છે, આવો છે લે ડૂબશે નામ પરિવારનું... 


નજર અંદાજ કરી વાતો અહીં નવરાઓની, 

મારા જ રસ્તે ચાલતો થયો હું એકલો જ... 


નહતું મારા સાથે કોઈ મુશ્કેલ ના સમય માં, 

ટોચ પર ચડ્યો આવે બધા જાણે ટેકો આપવા મને... 


ઉછેરું સ્વપ્ન પૂરું કરી, કર્યું નાખી ઊંચું માતા-પિતાનું, 

પોતાના સ્વભિમાનને ન્યાય આપતાં મેળવું નામ રમતગમત ના મેદાનમાં... 


Rate this content
Log in