Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kausumi Nanavati

Children Stories

3  

Kausumi Nanavati

Children Stories

પડછાયો

પડછાયો

1 min
310


ઉગે સૂર્ય ને સંગાથી બનતો,

પગલે પગલે સાથ રહેતો,


હાથ તાળી દે'તો ઉભો પડછાયો,

મારી સામે નજર મિલાવતો,


ઓઢું જો સૂર્ય માથે આખો તો,

છાંયડા મહીં એ છૂપાતો,


ખિલે સંધ્યા ને વિખૂટો પડતો

આકાર રુપી છે દોસ્ત મારો. 


અજવાળે મુજ પ્રતિબિંબ સમો

અંધારે મુજમાં સમાતો.


સંતાકૂકડી જાણે એ રમતો

પગની પાની એ સંતાતો.


Rate this content
Log in