Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

કચકડે મઢેલ સ્મિત

કચકડે મઢેલ સ્મિત

1 min
6.6K


એક આવરણ કચકડે મઢેલું સ્મિત જ ને!
એક સ્મરણ મનમાં ગવાયેલું ગીત જ ને!
 
એક અનેરી ચમક આંખોમાં દેખાઈ આવી,
કાંઈ કહેવાય શુ બીજું આખરે પ્રીત જ ને.
 
હજુ કેટલા ખમવાના આવા કૈક ઘાવ મર્મવેધી,
ઘાવ આપતાય કહેવાતું પોકળ હિત જ ને!
 
છે આખરે તો સવાલ દેખાતો ચહેરે ચહેરે અહીં,
બસ આપવું તો આખરે મધુરું સ્મિત જ ને!
 
છે તાકત બેઠો થાઉં રાખ મહીં ફરી અલગારી,
હારમાં પણ જોવાય તો આખરે જીત જ ને.


Rate this content
Log in