Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Bhavsar

Others

3  

Manoj Bhavsar

Others

ખખડાવો ભીંત

ખખડાવો ભીંત

1 min
6.8K


ખખડાવો ભીંત
ને, ખરી પડે કમાઽની
ભીતર વસાયેલાં
કેટલાય ટહુકા એ ભીંતોથી..
 
કદાચ, કંકુના થાપાએ
ખખડી ઉઠે એ ભીંત
ને, ઉપઽતા પગલાં
સંગ સરકી જાય ઝાંઝરીનો
રણકાર એ ભીંતોથી
ને, ખખડી ગયેલી
તિરાઽમાંથી
ફૂટી નીકળે સૂનકાર
 
એ ભીંતોથી.
ને, દિકરી વળાવ્યા બાપની
આંખે તગતગતો
ભેજ ફૂટે એ ભીંતોથી.


Rate this content
Log in