તલવાર
તલવાર
તલવાર હવામાં ઝીંકાય,
તો કંઈ જ
ન થાય,
પણ, મારા પર
ઝીંકાય, તો મારુંં
મરણ પણ થઈ
શકે છે!
અર્થાત્,
મરણ
તલવારમાં નથી,
મારામાં જ છે!!
તલવાર હવામાં ઝીંકાય,
તો કંઈ જ
ન થાય,
પણ, મારા પર
ઝીંકાય, તો મારુંં
મરણ પણ થઈ
શકે છે!
અર્થાત્,
મરણ
તલવારમાં નથી,
મારામાં જ છે!!