Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemangi Bhogayata

Drama

3.0  

Hemangi Bhogayata

Drama

કાળા હાથ એ મજૂરી છે

કાળા હાથ એ મજૂરી છે

1 min
494


કાળા હાથ કરવા એ મારી મજૂરી છે,

ને આ જન્મની એ જ મજબૂરી છે !


ઉભવું પડે છે દરેક યોજના માટે લાઈનમાં,

હાલત મારી બિલકુલ જ બુરી છે.


વારસામાં આપીશ બાળકને બીપીએલ કાર્ડ,

પણ એનો ઉપયોગ કરવા દુનિયા આસુરી છે.


ન આપી શકીશ બાળકોનાં હાથમાં કંઈ,

મારી કિસ્મત વિધાતા એ લખી અધુરી છે.


જીવવું પડે છે 'પ્રજ્ઞા' દુનિયાદારી માટે,

જીવવું જાણે સફરજન પર છુરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama