Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Hemang Thakrar

Romance Others

3  

Hiral Hemang Thakrar

Romance Others

કહાની

કહાની

1 min
7.0K


આ દિલને તમે બહુ ગમો છો,

પ્રિયતમજી કહોને શું છે તમારી મરજી ?


સ્વીકાર કરો કે અસ્વીકાર હવે,

મેં તો કરી દીધી મારા પ્રેમની અરજી.


સ્વપ્નમાં તમે આવ્યા કરો છો,

વિહવળ થાય છે મારું આ મનજી.


સ્વીકારો આ પ્રસ્તાવ મારો અને,

સફળ થઈ જાય આ જન્મજી.


સંગાથે લખવી છે આપણી કહાની,

પણ ખૂટે છે ઊર્મિઓના સ્પંદનજી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance