Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

1.0  

Chaitanya Joshi

Others

ઉદાસી આંખોની.

ઉદાસી આંખોની.

1 min
7.0K


ઉદાસી આંખોની કેટકેટલું કહી જાય છે. 

તેમછતાં ઉરભંડારે કેટલુંક રહી જાય છે. 

શબ્દોની નથી મોહતાજ લાગણી આખરે,

છૂપાવી અંતરે એ કેટકેટલું સહી જાય છે. 

નૈન પણ સારી અશ્રુઓ અભિવ્યક્ત થતાં, 

જીહ્વા પણ કહેવાનું કેટકેટલું ચૂકી જાય છે. 

અનુભવ સઘળા વાણી બની ના વિરમતા, 

સુષુપ્ત મન વણલખ્યું કેટલું સંઘરી જાય છે. 

આ વાત થૈ આદમથી આદમી સુધીની હતી,

પશુપક્ષી કે વૃક્ષમાં ઘટના એજ ઘટી જાય છે.. 


Rate this content
Log in