ગલુ-પૂંછ
ગલુ-પૂંછ
1 min
409
ઈચ્છા અને આકાંક્ષાની
સમાંતર દુનિયા,
કદી બદલાશે નહિ.
ગલુ-પૂંછ જેમ જ,
એ વાંકી 'ને વાંકી સદા !
મુકાબલો કર્યે જા.