Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

તમારી રૂપા

તમારી રૂપા

1 min
7.1K


બ્રહ્મા પડખું ફેરવ્યું ,ને જાગી ગઈ ગઈ રૂપા!
એક યુગ વીત્યો,ને પાછી ફરી છે તમારી રૂપા.

હા,વાર થઇ છે ઘણીપાછા ફરતાં એને કદી,
જોયું નથી વળી,પણ આવી છે તમારી રૂપા!

સમયના દર્પણમાં ફરી દેખાય છે અવસર,
વીતેલા શ્વાસોનું સરનામું શોધે તમારી રૂપા!

ફલક હો,કે પૃથ્વીનું પટલ,કે અંતરીક્ષની સવાર;
આંખોમાં સાંજ લઇ રાહ જોવે તમારી રૂપા!

વંટોળ તો વિખરાય ,અશ્રુ વરસે અનરાધાર;
લીલીછમ ઊભી છે ફરી એ જ તમારી રૂપા!

 


Rate this content
Log in