Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran shah

Others

2  

Kiran shah

Others

વિશ્વાસ તારો કરી,

વિશ્વાસ તારો કરી,

1 min
6.5K


જીવન કશ્તી સોપી હવે જયારે,વિશ્વાસ તારો કરી,
મઝધારે ડુબાડ કે પાર કરાવ,સહવાસ તારો કરી.

તારણહાર બનાવ્યો તને,ભરોસો તારો સાચો માન્યો,
કર્મ મારા તારે આધિન, મંદિરમાં વાસ તારો કરી.

અંધવિશ્ર્વાસની આંધી ફુંકાણી,બદનામ શ્રધ્ધા કરી,
ધર્મના નામે ફેલાવ્યો અંધકાર,બકવાસ તારો કરી.

સત્સંગીઓ ના ટોળામાં,ઢગે ધુતારા તારા નામે,
વગોવ્યા નામ કલંક લગાડયા,નાખે નિશ્ર્વાસ તારો કરી.

'કાજલ'તો ભજે રાખે રાતદિન નામ,તારું હરિ હવે ,
જીવન જીવી જાય,તારાજ  ભર્યા કૈ ઉચ્છવાસ તારો કરી


Rate this content
Log in