Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

હું

હું

1 min
1.4K


હા, હું હસું છું;
સદાય હસતી રહું છું,
ક્યારેક આનંદ જતાવવા હસું છું.
ક્યારેક દુઃખ છુપાવવા હસુ છું.
હા, હું રડું છું,
આવેશમાં આવી રડું છું,
ક્યારેક નાના દર્દ માટે રડું છું;
ક્યારેક સુખના કારણે રડું છું.
હા, હું લડુ છું,
સંજોગવશાત લડું છું,
ક્યારેક અંગત લોકો માટે લડું છું;
ક્યારેક અંગત લોકો સાથે લડું છું.
હા, હું જીવું છું;
આમ જ જીવું છું,
ક્યારેક મનધાર્યુ કરી જીવું છું;
ક્યારેક મનમારીને જીવું છું.


Rate this content
Log in