Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Patel

Others

3  

Chetan Patel

Others

આપણા પ્રેમ માં જો આમ થાય તો?

આપણા પ્રેમ માં જો આમ થાય તો?

1 min
6.8K


આપણા પ્રેમ માં જો,
આમ થાય તો?

આવે સમીપ તુ ને શ્વાસ મારા થંભી જાય તો, 
આપણા મિલન ને કોઈ જાણી જાય તો?

નથી માંગતો દુવા કેમકે તારો બની તુ ખરી જાય તો,
છુ સુરજ સામે નાની જ્યોત,
રખે ને કોઈ અંધારુ કરી જાય તો?

વસરતા વરસાદે આંખ મારી
ભીંની થય જાય તો .
દરેક લાગણી છતા તુ કોરી
રહી જાય તો?

નથી કહેવુ હવે કય ક્યાંક
આંખો મારી વરસી જાય તો
રહેવા દે લાગણી ને છુપી ક્યાંક
તુ પીંગળી જાય તો?  

નથી ત્યજવી મારામાં રહેલી
ખારાશ ને રખેને "સાગર" ને
કોઈ પીય જાય તો?


Rate this content
Log in