આયનો
આયનો
1 min
6.8K
આયનો મારી
ઓળખાણ પૂછે,
કહુ છુ તમેજ
મારી ઓળખાણ
અને તમેજ મારુ
પ્રતિબિંબ,
જખમ દીધા
તમે પારાવાર
પ્રશ્ન શુ પૂછું તને !
તારા ઉત્તર માં
હું કયાય નથી.