Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કવિતા છે
કવિતા છે
★★★★★

© Satish Sakhiya

Romance

1 Minutes   6.7K    3


Content Ranking

આમ કહું તો એક શબ્દ જ છે

ને આમ કહું તો આખી કવિતા છે

વહેતું ભલે એમાં પાણી નથી પણ 

પ્રેમના પ્રવાહની એ આખી સરિતા છે

દેખાય છે દૂરથી એથી પણ નાજુક

સ્નેહ સભર એ આખી સવિતા છે

આમ જુવો તો સાવ ભોળી છે ને 

આમ જોઈએ તો આખી ગર્વિતા છે

મહેકી ઉઠે "સતીષ" જીવન બાગ

પામીને એવી એ આખી વનિતા છે

dampatya કવિતા સરિતા વનિતા ગર્વિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..