Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગર્ભપાત વિષે
ગર્ભપાત વિષે
★★★★★

© Sunil Bhimani

Others

1 Minutes   6.7K    3


Content Ranking

કેવા તરકટ અપનાવે છે
she  ને બદલે he લાવે છે


તાજો ટહુકો ગુંજયા પહેલા
મુંગે મૂંગો દફનાવે   છે  ......કેવા તરકટ

મનગમતું ફળ ચાખી લેવા દ્વાર
યમો ના ખખડાવે છે ....... કેવા તરકટ

મન ની બારી બંધ કરી ને 
દીવો ઘર નો ઓલાવે છે ...... કેવા તરકટ

શક્તિ રૂપે પૂજે  કાયમ 
અવતરતી કા અટકાવે છે ..... કેવા તરકટ 

ગર્ભપાત અજ્ન્મેલ દીકરી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..