Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Classics Drama Inspirational

3  

Drsatyam Barot

Classics Drama Inspirational

શંકર

શંકર

1 min
13.2K


ગાલગાગા ગાલગાગા


જાતને શંકર કરી દે,

જાતમાં શંકર ભરી દે.


ઝેર પી જે પ્રેમથી તું,

ને બધે અમૃત ધરી દે.


કામ કરજે માંગતો ના,

ભાગ માં છે એ હરિ દે.


સુખની પાછળ ભાગતો ના,

પુણ્ય તારાં વાપરી દે.


સત્યને જે પાળશે એ,

પાર વૈતરણી કરી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics