દોસ્ત અમારા
દોસ્ત અમારા
દિવસો વીતી ગયા તને શોધવામાં તોય ન મળ્યા
એવા તો વળી તમે કેવા નઝરણા દોસ્ત અમારા
...તોય ન મળ્યા
એવા તો વળી તમે કેવા નઝરણા દોસ્ત અમારા
હોય એનો સાથ મારા સુખ દુઃખમાં
નથી ક્યારેય માંગ્યો મારો હિસાબ હજી
...તોય ન મળ્યા
એવા તો વળી તમે કેવા નઝરણા દોસ્ત અમારા
હતી એ પળ મારી જે હતી તારી પળ
દિવસો વીતી ગયા આવી જિંદગીના
...તોય ન મળ્યા
એવા તો વળી તમે કેવા નઝરણા દોસ્ત અમારા