Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

મારી મા આવે.

મારી મા આવે.

1 min
13.1K


મારી મા આવે મારી મા આવે

ગરબે રમવાને લોલ. . . 

ઊઁચે આકાશે વગડાવો રે ઢોલ, 

ગાવો મળીને ભકિતના રે બોલ, 

મારી મા આવે ગરબે રમવાને લોલ. . . 

ધ્વારે તોરણ બંધાવો રે લોલ, 

ઉંબરે સાથિયા પુરાવો રે લોલ, 

મારી મા આવે ગરબે રમવાને લોલ. . . 

ઘીના દીવડા પ્રકટાવો રે લોલ, 

આરતી માની ગવડાવો રે લોલ, 

મારી મા આવે ગરબે રમવાને લોલ. . . 

શરણે શીશ નમાવો રે લોલ, 

હૈયાના હેતે વધાવો રે લોલ, 

મારી મા આવે ગરબે રમવાને લોલ. . .


Rate this content
Log in