સંકલ્પ
સંકલ્પ
1 min
6.6K
અહિંસક થવાના સંકલ્પ સાથે,
સંત-ચરણે હથિયાર
હેઠા મૂકનારના પણ
"હાથ" તો
ત્યાં ના ત્યાં જ રહે છે !
રે ! અાપણે બિન-હથિયારી ક્યારે બનશું ?