Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Romance

5.0  

Bindya Jani

Romance

મારી આસપાસ

મારી આસપાસ

1 min
611


તને મળ્યા ને વર્ષો થઈ ગયા તોય,

મને લાગે છે તું મારી આસપાસ છો.


મારી આસપાસ - ચોપાસમાં હજુય,

તારી એ દોસ્તીના તરંગો છે ઘુમતા.


યાદ અપાવે છે વિતેલા સમયની,

ને રોજ તાજા કરે છે એ સંસ્મરણો.


તું ભલે ન બોલે મારાથી પણ તોય,

મને લાગે છે મારા તો શબ્દો જ તું છો.


ને આમ તો તું ઘણી જ દૂર છો તોય,

મને લાગે છે તું મારી આસપાસ છો.


Rate this content
Log in