વાત્સલ્ય મૂર્તિ
વાત્સલ્ય મૂર્તિ
1 min
1.8K
સંપ તણી હસ્તી, આ જગતમાં નથી હો
મારે ને તમારે એવી કોઈ, દોસ્તી નથી હોતી.
સ્વાર્થને તાંતણે જગત ઝૂલાવે છે પારણું,
માતાના વાત્સલ્ય સમી કો’ મૂરત નથી હોતી.