Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

જીવન

જીવન

1 min
6.9K


મળ્યું છોને ઉધાર,
પણ છે તેને માણવું.

રહ્યું છોને એ અકારું.
પણ છે તેને નાણવું.

લાગે ભલે મીઠું મધૂરું.
પણ છે તેને છાણવું.

સુખ છે તેમાં તનિક.
પણ છે તેને તાણવું.

દુઃખ છે તેમાં ભરપૂર.
પણ છે તેને વણવું.

દયા- માયા લાગે વધુ નહિ.
પણ છે તેને જણવું.

મ્રુત્યું છે અંતે ડરામણું.
'જશ' છે તેને જાણવું.


Rate this content
Log in