ભગવાન
ભગવાન
મતલબીમાં અાપણે ભગવાનનો
કોપીરાઈટ કરવાનું
શરુ કરી દીધું
એ દિવસથી,
ભગવાને પણ
યોગ્ય સમયે
જરુરીયાત
મુજબ વર્તવાનું
શીખી લીધું.
મતલબીમાં અાપણે ભગવાનનો
કોપીરાઈટ કરવાનું
શરુ કરી દીધું
એ દિવસથી,
ભગવાને પણ
યોગ્ય સમયે
જરુરીયાત
મુજબ વર્તવાનું
શીખી લીધું.