Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sang Savariya

Tragedy

3.3  

Sang Savariya

Tragedy

આવવું હોય તો....

આવવું હોય તો....

1 min
6.7K


હજુ સમય છે આવવું હોય આવી જજે

જે પગલે ચાલતા ગઈ હતી તું અેકલી

ન વાત કરી હતી  કોઈને અો પગલી!

અે પગલે પાછા ડગ માંડી આવી જજે

ન કોઈ ફરિયાદ  ન કોઈ રંજ છે મને

હતી જિંદગી જે રીતે હસતી ને ખેલતી

અેકમેકમાં જીવવું હોય  આવી જજે

દુનિયાની તું પરવા ન કર તારી કર બસ!

દુનિયાની કરી  અળગા થયા આપણે

તારું ને મારું વિચારવું હોય આવી જજે

હજુ સમય છે આવવું હોય આવી જજે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy