Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

વચન

વચન

1 min
1.3K


આપ્યું વચન નિભાવીશ, શ્ર્વાસો ની આવાગમન સુધી,
પ્રતિક્ષા કરીશ, આ નયનદીપ બુઝાય ત્યાં સુધી.

તન મનની સરગમ વિલિન, થાય કાળની ગર્તામાં,
આશાના તાર છેડયા કરીશ, મધુર મિલનની આશ સુધી.

નિયતિના ખેલ નિરાળા, ખેલ્યા કરે નિયતિ  હંમેશા,
મિલનની ઝંખના સાથે, શ્રધ્ધાની વાત કર્યાં કરીશ ત્યાં સુધી.

વચન પુર્ણ કરો કે ના કરો, વચનબધ્ધ રહીશ સદા..
સાત પગલાંનાં સાથની સાથે જીવ્યા કરીશ ત્યાં સુધી.

'કાજલ' કર્યો પ્રેમ તો જીવી લઈશ, દર્દને સ્મિત છુપાવી,
નાટકમાં કિરદાર નિભાવી, દાદ વન્સમોરની અંતિમ શ્વાસ સુધી.


Rate this content
Log in