Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sujal Desai

Others

2  

Sujal Desai

Others

આંખો

આંખો

1 min
1.0K


ના કહું છું પણ ક્યાં માને છે આ આંખો!
ના કહેવાનું બધું કહી દે છે આ આંખો!!

સમજાવીને થાકી, નહીં સમજે  કોઈ અહીં,
તારી ભાષા, પણ ક્યાં માને છે આ આંખો!

વ્હયા કરે છે પછી થાકી ને જ્યારે નથી છલકાતો પ્રેમનો પ્યાલો!

જો સમજી જાય કોઈ મનનો ઉથાપો તો મળી જશે તને એ ખભાનો સથવારો!

પછી તો માનીશ ને મારી વાત એ આંખો!
ફરીથી એક વાર હસતી થઈ જઈશ ને ‘જલ’ ભર આંખો!

 


Rate this content
Log in