ઈન્તજાર
ઈન્તજાર
ધૂંધળી પડી ગયેલ આંખોને
આજ કોઈની રાહ છે
દિલ ને પણ એ નજરોનો
ઈન્તજાર છે
એક આશ છે એ નજરોની
કે આંખોનો દિપક બૂઝાય
એ પહેલા દિલ થી એને
નીરખી લઉં
ધૂંધળી પડી ગયેલ આંખોને
આજ કોઈની રાહ છે
દિલ ને પણ એ નજરોનો
ઈન્તજાર છે
એક આશ છે એ નજરોની
કે આંખોનો દિપક બૂઝાય
એ પહેલા દિલ થી એને
નીરખી લઉં