વિજેતા
વિજેતા
1 min
6.5K
તસવીર-સ્પર્ધાના
પ્રથમ વિજેતા
ફોટોગ્રાફરને,
કોયલે કહ્યું,
મારા ટહુકાનો
એકાદ ફોટો
પાડી દે ને !
તસવીર-સ્પર્ધાના
પ્રથમ વિજેતા
ફોટોગ્રાફરને,
કોયલે કહ્યું,
મારા ટહુકાનો
એકાદ ફોટો
પાડી દે ને !