નડે છે સો મજબુરીયાં..
નડે છે સો મજબુરીયાં..
1 min
6.8K
હોય ભલે નજદિકીયાં
નડે છે સો મજબુરીયાં
સમય એવો આવ્યો કે
થઈ ગયા સૌ ગરબડીયાં
જોયું ના સામું કોઈએ
પ્રેમમાં કેવા તરફડીયાં
પારકાને કર્યા પોતાના
ને પોતાનાને તરછોડીયાં
કર્યો'તો જેને અમે પ્રેમ
તે નીકળ્યાં મતલબીયાં
હતા જે ગમતા, તેમને
પેટ ભરી ભરીને ધરવીયાં
મર્યા સેકન્ડે સેકન્ડે 'જશ'
ને લાખો વાર પ્રસવિયાં