ગીતાજીનાં પહેલાં અધ્યાય
ગીતાજીનાં પહેલાં અધ્યાય
1 min
6.9K
ગીતાજીનાં પહેલાં
અધ્યાય જેવી
લાગે છે,
સલૂણી સવારનાં
પર્યાય જેવી
લાગે છે,
ઉદાસીથી બચવાંનાં ઉપાય જેવી
લાગે છે,
વરસાદી સાંજ
ૐ નમ: શિવાય
જેવી લાગે છે!