રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ
ભારત નો રાષ્ટ્રધ્વજ,
એવું વૃક્ષ છે,
જે જગત ના કોઈ પણ વ્યક્તિને
છાંયડો અાપવા
તૈયાર છે...પણ
શરત એટલી, કે
એ કઠિયારો
ન હોવો જોઈએ...
ભારત નો રાષ્ટ્રધ્વજ,
એવું વૃક્ષ છે,
જે જગત ના કોઈ પણ વ્યક્તિને
છાંયડો અાપવા
તૈયાર છે...પણ
શરત એટલી, કે
એ કઠિયારો
ન હોવો જોઈએ...