Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyoti Oza

Others

3  

Jyoti Oza

Others

પંખીઓ પક્ષીઓ આપણાં મિત્રો

પંખીઓ પક્ષીઓ આપણાં મિત્રો

1 min
7.2K


વનવગડામાં કલરવ કરતાં
     ફર-ફર ઉડ-ઉડ કરતાં
         પંખી મારા મિત્રો

સરોવર પાળે,ઝાડની ડાળીએ
       ગેલ-ગમત કરતાં
           પંખી મારા મિત્રો

મારી બારીએ ટહુકો દેતા
         મુજને આનંદ કરાવતાં
              પંખી મારા મિત્રો

નીલગગનના એ પંખેરું
          સાહસનો અહેસાસ દેતાં
              પંખી મારા મિત્રો

સાથે મળી ટોળામાં રહી
       એકતાની ભાવના રાખતાં
                   પંખી મારા મિત્રો

પરમ આનંદમાં રહી
     કુદરતની સુંદરતા વધારતાં
           પંખી મારા મિત્રો


Rate this content
Log in