સંતોષ
સંતોષ
1 min
187
એ ખુદા, નથી માંગતો આજ
વધારે હું તારી પાસે,
તે આપેલ છે એ જ ઘણું છે આજ
તારા 'હસુ' પાસે.
એ ખુદા, નથી માંગતો આજ
વધારે હું તારી પાસે,
તે આપેલ છે એ જ ઘણું છે આજ
તારા 'હસુ' પાસે.