Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chandrashekhar Pandya

Inspirational Romance Classics

4.9  

Chandrashekhar Pandya

Inspirational Romance Classics

સહધર્મચારિણી

સહધર્મચારિણી

1 min
13.8K


કપરા સમયમાં સાથ દે, સહધર્મચારિણી સદા,

મારો રહ્યો છે રાગ જેની, તું જ રાગિણી સદા.

માતા ભગિની દૂર ચાલ્યાં, તે પછી મારા વિષે,

અસ્તિત્વની ઓળખ બની છે, તું જ તારિણી સદા.

એકલપણાના નામનું, ના કષ્ટ મેં જીરવ્યું કદી,

તું શારદા તું મોક્ષદા, તું કષ્ટ ધારિણી સદા.

સહવાસથી તારા મને, ના આંચની પરવા રહી,

તું કાળકા, દુર્ગા જ તું, તું દુષ્ટ મારીણી સદા.

ચિંતિત હવે ના 'ચંદ્રશેખર' કોઈ પણ વાતે રહ્યો,

સારા અને નરસા સમયની, તું જ સારિણી સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational