Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Others

3  

Shaimee Oza

Others

દર્દ શાયરી

દર્દ શાયરી

1 min
828


પાંડવો દ્રોપદીને દાવમાં મૂકી ગયા,

કૌરવ દ્રોપદી ચીર હરી દાસી બનાવી ગયા.


ધર્મ-અધર્મ યુધ્ધ ખેલાયું ભયંકર,

રણમેદાનમાં સો અક્ષરસેના છતાં કેવા હાર્યા,


ક્ષણીકમાં કાતીલ કેવા જખ્મ આપી ગયા.

આખી યુવાની જખ્મ રુઝાવામાં ગઇ.


ન રહ્યો ભરોસો ઇશ્ક મહોબ્બત પર,

યુવાની લબ્સની વિરહમાં નિકળી ગઇ.


જાત અમારી ન ઓળખી તો તુજ ને શું, ઓળખવાના.

એમ ને એમ દિવસો લબ્સ ના, નીંદા મજાકમાં ગયા.


આ ઘાયલ "લબ્સ" ખુદને ન ઓળખી શકી,

આમ યુવાની કૂવાના દેડકા શમી થઇ ગયી.


Rate this content
Log in