Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

સહારો

સહારો

1 min
7.2K


કેમ કરીને હું કહું એ સળગતા સૂરજ ની વેદના,

એનેય કદી સંતાવા માટે સહારો ઝાકળનો જોઈએ,


સંચય શક્તિનો જુવો કદી આ અસીમ આકાશમાં,

સહારો એને પણ કદીક હલકા વાદળનો જોઈએ,


ભવ્ય ભાવ ભીતરના કેમ કરી ઉતારું હથેળી ઉપર?

ઉતરાણ માટે એનેય એક સહારો કાગળનો જોઈએ,


જે દોસ્તો પાછળના રસ્તેથી અહી સુધી પહોંચ્યા,

મંઝીલ માટે હવે તો રસ્તો આગળનો જ જોઈએ,


મારે ઉડવું છે હવે "પરમ" મુક્તિના આકાશમાં તો,

છુટકારો હવે આ જુઠી "પાગલ" સાંકળથી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama